શ્રીમદ ભગવદ ગીતા પર વ્યાખ્યાન

આશાદીપ વિદ્યાલય 4 ની વિદ્યાર્થીની ચોડવડીયા આસ્થાએ 'કર્મ યુથ ફાઉન્ડેશન' દ્વારા આયોજિત 'કર્મયુદ્ધ એ જ કલ્યાણ' વિષય પર પોતાનું છટાદાર વક્તવ્ય આપીને સમગ્ર સુરત શહેરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. નોંધનીય છે કે આ સ્પર્ધમાં માત્ર 10 વર્ષથી નાની ઉંમરના બાળકોએ જ ભાગ લીધેલ હતો.

શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.